YOG Classes 2025

શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન ભરૂચ મા યોગ ના ડિપ્લોમા અભ્યાસ કર્મ ચાલે છે જેની આજ રોજ વાર્ષિક પરીક્ષા થઈ છે ઓગસ્ટ ૨૦૨૫ થી ૨૦૨૫-૨૬ વર્ષના યોગ વર્ગો નો પ્રારંભ થનાર છે. જેવો પ્રવેશ ઇચ્છતા હોય, તપોવન સંકુલ નો સંપર્ક કરવા જણાવામાં આવે છે.