Co – Activity Calander
| ક્રમ | ઉત્સવ | માસ | તારીખ |
|---|---|---|---|
| ૧ | ગીતાજયંતિ | માગસર સુદ ૧૧ | ૧૧-૧૨-૨૦૨૫ |
| ૨ | મકરસંક્રાંતિ | પોષ સુદ ૧૧ | ૧૪-૦૧-૨૦૨૬ |
| ૩ | વસંત પંચમી | મહાસુદ ૫ | ૨૩-૦૧-૨૦૨૬ |
| ૪ | મહા શિવરાત્રિ | મહાવદ ૧૩ | ૧૫-૦૨-૨૦૨૬ |
| ૫ | હોળી – ધૂળેટી | ફાગણસુદ ૧૪/૧૫ | ૦૨-૦૩-૨૦૨૬ & ૦૩-૦૩-૨૦૨૬ |
| ૬ | ચૈત્ર નવરાત્રિ | ચૈત્ર સુદ ૧ થી ૯ રામાયણ – પારાયણ | ૧૯-૦૩-૨૦૨૬ થી ૨૭-૦૩-૨૦૨૬ |
| ૭ | હનુમાન જયંતિ | ચૈત્ર સુદ પૂનમ | ૦૧-૦૪-૨૦૨૬ |
| ૮ | પરશુરામ જયંતિ | વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીય | ૧૯-૦૪-૨૦૨૬ |
| ૯ | ગુરુ પૂર્ણિમા | અષાઢ સુદ પૂનમ | ૦૧-૦૫-૨૦૨૬ |
| ૧૦ | શિવ મહોત્સવ જ્ઞાનયજ્ઞ | શ્રાવણ વદ અગિયારસ થી અમાસ | ૦૭-૦૯-૨૦૨૬ થી ૧૧-૦૯-૨૦૨૬ |
| ૧૧ | ગણેશોત્સવ | ભાદરવા સુદ ચોથ થી ચૌદશ | ૧૫-૦૯-૨૦૨૬ |
| ૧૨ | નવરાત્રિ મહોત્સવ | આસો સુદ એકમ થી દશમ | ૧૧-૧૦-૨૦૨૬ થી ૨૧-૧૦-૨૦૨૬ |
| ૧૩ | દિવાળી | આસો વદ ૧૧ થી અમાસ | ૦૯-૧૧-૨૦૨૬ |