Narmada Arti on occasion of New Year 2026
Shiv Mahotsav Pooja 2025
સમૂહ લઘુરુદ્ર અભિષેકાત્મક ૨૦૨૫
YOG Classes 2025

શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન ભરૂચ મા યોગ ના ડિપ્લોમા અભ્યાસ કર્મ ચાલે છે જેની આજ રોજ વાર્ષિક પરીક્ષા થઈ છે ઓગસ્ટ ૨૦૨૫ થી ૨૦૨૫-૨૬ વર્ષના યોગ વર્ગો નો પ્રારંભ થનાર છે. જેવો પ્રવેશ ઇચ્છતા હોય, તપોવન સંકુલ નો સંપર્ક કરવા જણાવામાં આવે છે.
નવરાત્રિ ૨૦૨૫
વિશિષ્ટ અતિથિશ્રીઓ તપોવનના આંગણે
શ્રી શિવરાજસિંહ ચૌહાણ તપોવનના આંગણે
સૂર્ય યાગ
શિવરાત્રિ ૨૦૨૫
યોગા દિન